Friday, July 02, 2010

Article of Divyabhaskar Important

કેન્સર રોગના મંત્ર વિશે કેન્સરના દર્દીઓએ નીચે પ્રમાણે સૂર્ય ગાયત્રી મંત્રનો જાપ દિવસમાં ઓછામાં ઓછી 5 માળાઓ સાથે કરવો જોઈએ અને વધુમાં વધુ આઠ વાર કરવો જોઈએ. નિયમ પ્રમાણે તેમજ પુરી શ્રધ્ધા અને વિશ્વાસ સાથે તેનો જાપ કરવો જોઈએ. આ સાથે દૂધમાં તુલસીના પાન મીક્સ કરીને પીવા જોઈએ. સૂર્ય ગાયત્રીનો જાપ એક અભેદ્ય ક્વચનું કામ કરે છે.
સૂર્ય ગાયત્રી મંત્ર-भास्कराय विद्यहे, दिवाकर धीमहि , तन्नो सूर्य: प्रचोदयात्।

ડાયાબિટીસ રોગનો મંત્ર- ડાયાબિટીસના રોગને ડામવા તથા બ્લડ સુગરને ડામવા નવ દિવસ સુધી રુદ્રાક્ષની માળા સાથે क्क ह्रौ जूं स: મંત્રનો પાંચ વાર જાપ કરે.

No comments: