Friday, July 02, 2010

Article of Divyabhaskar Important

કેન્સર રોગના મંત્ર વિશે કેન્સરના દર્દીઓએ નીચે પ્રમાણે સૂર્ય ગાયત્રી મંત્રનો જાપ દિવસમાં ઓછામાં ઓછી 5 માળાઓ સાથે કરવો જોઈએ અને વધુમાં વધુ આઠ વાર કરવો જોઈએ. નિયમ પ્રમાણે તેમજ પુરી શ્રધ્ધા અને વિશ્વાસ સાથે તેનો જાપ કરવો જોઈએ. આ સાથે દૂધમાં તુલસીના પાન મીક્સ કરીને પીવા જોઈએ. સૂર્ય ગાયત્રીનો જાપ એક અભેદ્ય ક્વચનું કામ કરે છે.
સૂર્ય ગાયત્રી મંત્ર-भास्कराय विद्यहे, दिवाकर धीमहि , तन्नो सूर्य: प्रचोदयात्।

ડાયાબિટીસ રોગનો મંત્ર- ડાયાબિટીસના રોગને ડામવા તથા બ્લડ સુગરને ડામવા નવ દિવસ સુધી રુદ્રાક્ષની માળા સાથે क्क ह्रौ जूं स: મંત્રનો પાંચ વાર જાપ કરે.

Wednesday, March 18, 2009

Mantra to do pen Abhimantrit

લેખિની સિદ્ધ કરવાનો મંત્ર

નમસ્તે શારદાદેવી સરસ્વતી મતિપ્રદે,વસત્વં મમ જીહ્વાગ્રે સર્વવિધાપ્રદા ભવ.
વદવદ ઐં વાગ્વાદિનીસ્વાહા
ઓમ ઐં શ્રી સરસ્વત્યે નમ:
ઓમ રીમ વેદ માતભ્યો નમ:

Wednesday, February 18, 2009

Six ways to boost brain power...

http://www.sciam.com/article.cfm?id=six-ways-to-boost-brainpower

Read good link: The answer is:
- Exercise
- Appropriate Diet
- Video Games
- Stimulants (e.g. Caffeine)
- Music
- Meditation (An Om a day, Keeps Doctor Away :) )

This could be the most important lesson of life to live healthy...